ઉત્પત્તિ ૫:૧૧
અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.ઉત્પત્તિ ૫:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 5:11
- All of the days of Enosh were nine hundred five years, then he died.
- हिन्दी — उत्पत्ति ५:११
- इस प्रकार एनोश की कुल आयु नौ सौ पाँच वर्ष की हुई; तत्पश्चात् वह मर गया।
સંદર્ભમાં
૯જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
૧૦કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૧અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૨જયારે તેના પુત્ર માહલાલેલ નો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
૧૩માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
