ઉત્પત્તિ ૫:૧૨
જયારે તેના પુત્ર માહલાલેલ નો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.ઉત્પત્તિ ૫:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 5:12
- Kenan lived seventy years, then became the father of Mahalalel.
- हिन्दी — उत्पत्ति ५:१२
- जब केनान सत्तर वर्ष का हुआ, तब उसने महललेल को जन्म दिया।
સંદર્ભમાં
૧૦કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૧અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૨જયારે તેના પુત્ર માહલાલેલ નો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
૧૩માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૪કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
