ઉત્પત્તિ ૫:૧૦
કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.ઉત્પત્તિ ૫:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 5:10
- Enosh lived after he became the father of Kenan eight hundred fifteen years, and became the father of other sons and daughters.
- हिन्दी — उत्पत्ति ५:१०
- केनान के जन्म के पश्चात् एनोश आठ सौ पन्द्रह वर्ष जीवित रहा, और उसके और भी बेटे-बेटियाँ उत्पन्न हुईं।
સંદર્ભમાં
૮શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૯જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
૧૦કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૧અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૧૨જયારે તેના પુત્ર માહલાલેલ નો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.
