ઉત્પત્તિ ૫:૯
જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.ઉત્પત્તિ ૫:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 5:9
- Enosh lived ninety years, and became the father of Kenan.
- हिन्दी — उत्पत्ति ५:९
- जब एनोश नब्बे वर्ष का हुआ, तब उसने केनान को जन्म दिया।
સંદર્ભમાં
૭અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૮શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૯જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
૧૦કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૧૧અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.
