ઉત્પત્તિ ૫:૮
શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.ઉત્પત્તિ ૫:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Genesis 5:8
- All of the days of Seth were nine hundred twelve years, then he died.
- हिन्दी — उत्पत्ति ५:८
- इस प्रकार शेत की कुल आयु नौ सौ बारह वर्ष की हुई; तत्पश्चात् वह मर गया।
સંદર્ભમાં
૬જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.
૭અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
૮શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
૯જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.
૧૦કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
