નહેમ્યા ૭:૩૦
રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.નહેમ્યા ૭:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:30
- The men of Ramah and Geba: six hundred twenty-one.
- हिन्दी — नहेम्याह ७:३०
- रामाह और गेबा के मनुष्य छः सौ इक्कीस।
સંદર્ભમાં
૨૮બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,
૨૯કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ,
૩૦રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.
૩૧મિખ્માશના વંશજો એકસો બાવીસ,
૩૨બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,
