નહેમ્યા ૭:૩૧
મિખ્માશના વંશજો એકસો બાવીસ,નહેમ્યા ૭:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:31
- The men of Michmas: one hundred twenty-two.
- हिन्दी — नहेम्याह ७:३१
- मिकमाश के मनुष्य एक सौ बाईस।
સંદર્ભમાં
૨૯કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ,
૩૦રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.
૩૧મિખ્માશના વંશજો એકસો બાવીસ,
૩૨બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,
૩૩નબોના વંશજો બાવન,
