નહેમ્યા ૭:૩૨
બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,નહેમ્યા ૭:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:32
- The men of Bethel and Ai: one hundred twenty-three.
- हिन्दी — नहेम्याह ७:३२
- बेतेल और आई के मनुष्य एक सौ तेईस।
સંદર્ભમાં
૩૦રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.
૩૧મિખ્માશના વંશજો એકસો બાવીસ,
૩૨બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,
૩૩નબોના વંશજો બાવન,
૩૪બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન.
