નહેમ્યા ૭:૩૬
યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,નહેમ્યા ૭:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:36
- The children of Jericho: three hundred forty-five.
- हिन्दी — नहेम्याह ७:३६
- यरीहो के लोग तीन सौ पैंतालीस।
સંદર્ભમાં
૩૪બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન.
૩૫હારીમના વંશજો ત્રણસો વીસ,
૩૬યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,
૩૭લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,
૩૮સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.
