નહેમ્યા ૭:૩૭
લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,નહેમ્યા ૭:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:37
- The children of Lod, Hadid, and Ono: seven hundred twenty-one.
- हिन्दी — नहेम्याह ७:३७
- लोद हादीद और ओनो के लोग सात सौ इक्कीस।
સંદર્ભમાં
૩૫હારીમના વંશજો ત્રણસો વીસ,
૩૬યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,
૩૭લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,
૩૮સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.
૩૯યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,
