નહેમ્યા ૭:૩૯
યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,નહેમ્યા ૭:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:39
- The priests: The children of Jedaiah, of the house of Jeshua: nine hundred seventy-three.
- हिन्दी — नहेम्याह ७:३९
- फिर याजक अर्थात् येशुअ के घराने में से यदायाह की सन्तान नौ सौ तिहत्तर।
સંદર્ભમાં
૩૭લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,
૩૮સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.
૩૯યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,
૪૦ઈમ્મેરના વંશજો એક હજાર બાવન,
૪૧પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ,
