નહેમ્યા ૭:૩૮
સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.નહેમ્યા ૭:૩૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:38
- The children of Senaah: three thousand nine hundred thirty.
- हिन्दी — नहेम्याह ७:३८
- सना के लोग तीन हजार नौ सौ तीस।
સંદર્ભમાં
૩૬યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,
૩૭લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,
૩૮સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.
૩૯યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,
૪૦ઈમ્મેરના વંશજો એક હજાર બાવન,
