નહેમ્યા ૭:૫૭
સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,નહેમ્યા ૭:૫૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:57
- The children of Solomon’s servants: the children of Sotai, the children of Sophereth, the children of Perida,
- हिन्दी — नहेम्याह ७:५७
- फिर सुलैमान के दासों की सन्तान: सोतै की सन्तान, सोपेरेत की सन्तान, परीदा की सन्तान,
સંદર્ભમાં
૫૫બાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો,
૫૬નસીઆના વંશજો અને હટીફાના વંશજો.
૫૭સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
૫૮યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,
૫૯શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.
