નહેમ્યા ૭:૫૯
શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.નહેમ્યા ૭:૫૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:59
- the children of Shephatiah, the children of Hattil, the children of Pochereth Hazzebaim, and the children of Amon.
- हिन्दी — नहेम्याह ७:५९
- शपत्याह की सन्तान, हत्तील की सन्तान, पोकरेत-सबायीम की सन्तान, और आमोन की सन्तान।
સંદર્ભમાં
૫૭સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
૫૮યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,
૫૯શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.
૬૦ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.
૬૧તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ.
