નહેમ્યા ૭:૫૮
યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,નહેમ્યા ૭:૫૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Nehemiah 7:58
- the children of Jaala, the children of Darkon, the children of Giddel,
- हिन्दी — नहेम्याह ७:५८
- याला की सन्तान, दर्कोन की सन्तान, गिद्देल की सन्तान,
સંદર્ભમાં
૫૬નસીઆના વંશજો અને હટીફાના વંશજો.
૫૭સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
૫૮યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,
૫૯શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.
૬૦ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.
