ગણના ૩૧:૩૭
ઘેટાંમાંથી યહોવાહનો ભાગ છસો પંચોતેર હતો.ગણના ૩૧:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 31:37
- and the LORD’s tribute of the sheep was six hundred seventy-five.
- हिन्दी — गिनती ३१:३७
- जिनमें से पौने सात सौ भेड़-बकरियाँ यहोवा का कर ठहरीं।
સંદર્ભમાં
૩૫બત્રીસ હજાર સ્ત્રીઓ જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ન હતી.
૩૬યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં.
૩૭ઘેટાંમાંથી યહોવાહનો ભાગ છસો પંચોતેર હતો.
૩૮છત્રીસ હજાર બસો બળદમાંથી યહોવાહનો કર બોતેર હતો.
૩૯ત્રીસ હજારને પાંચસો ગધેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો.
