ગણના ૩૧:૩૮
છત્રીસ હજાર બસો બળદમાંથી યહોવાહનો કર બોતેર હતો.ગણના ૩૧:૩૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 31:38
- The cattle were thirty-six thousand, of which the LORD’s tribute was seventy-two.
- हिन्दी — गिनती ३१:३८
- और गाय-बैल छत्तीस हजार, जिनमें से बहत्तर यहोवा का कर ठहरे।
સંદર્ભમાં
૩૬યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં.
૩૭ઘેટાંમાંથી યહોવાહનો ભાગ છસો પંચોતેર હતો.
૩૮છત્રીસ હજાર બસો બળદમાંથી યહોવાહનો કર બોતેર હતો.
૩૯ત્રીસ હજારને પાંચસો ગધેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો.
૪૦જે માણસો સોળ હજાર હતા જેમાંથી યહોવાહનો કર બત્રીસ માણસોનો હતો.
