ગણના ૩૧:૩૯
ત્રીસ હજારને પાંચસો ગધેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો.ગણના ૩૧:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Numbers 31:39
- The donkeys were thirty thousand five hundred, of which the LORD’s tribute was sixty-one.
- हिन्दी — गिनती ३१:३९
- और गदहे साढ़े तीस हजार, जिनमें से इकसठ यहोवा का कर ठहरे।
સંદર્ભમાં
૩૭ઘેટાંમાંથી યહોવાહનો ભાગ છસો પંચોતેર હતો.
૩૮છત્રીસ હજાર બસો બળદમાંથી યહોવાહનો કર બોતેર હતો.
૩૯ત્રીસ હજારને પાંચસો ગધેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો.
૪૦જે માણસો સોળ હજાર હતા જેમાંથી યહોવાહનો કર બત્રીસ માણસોનો હતો.
૪૧યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ એ કર એટલે યહોવાહનું ઉચ્છાલીયાર્પણ એલાઝાર યાજકને આપ્યું.
