નીતિવચનો ૧૫:૩૦
આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે , અને સારા સમાચાર શરીરને પુષ્ટ બનાવે છે.નીતિવચનો ૧૫:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 15:30
- The light of the eyes rejoices the heart. Good news gives health to the bones.
- हिन्दी — नीतिवचन १५:३०
- आँखों की चमक से मन को आनन्द होता है, और अच्छे समाचार से हड्डियाँ पुष्ट होती हैं।
સંદર્ભમાં
૨૮સદાચારી માણસ વિચાર કરીને ઉત્તર આપે છે, પણ દુષ્ટ પોતાના મુખે ખરાબ વાતો વહેતી મૂકે છે.
૨૯યહોવાહ દુષ્ટથી દૂર રહે છે, પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.
૩૦આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે , અને સારા સમાચાર શરીરને પુષ્ટ બનાવે છે.
૩૧ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
૩૨શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.
