નીતિવચનો ૧૫:૩૧
ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.નીતિવચનો ૧૫:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 15:31
- The ear that listens to reproof lives, and will be at home among the wise.
- हिन्दी — नीतिवचन १५:३१
- जो जीवनदायी डाँट कान लगाकर सुनता है, वह बुद्धिमानों के संग ठिकाना पाता है।
સંદર્ભમાં
૨૯યહોવાહ દુષ્ટથી દૂર રહે છે, પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.
૩૦આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે , અને સારા સમાચાર શરીરને પુષ્ટ બનાવે છે.
૩૧ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
૩૨શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.
૩૩યહોવાહનો ભય ડહાપણનું શિક્ષણ છે, પહેલા દીનતા છે અને પછી માન છે.
