નીતિવચનો ૧૫:૩૨
શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.નીતિવચનો ૧૫:૩૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Proverbs 15:32
- He who refuses correction despises his own soul, but he who listens to reproof gets understanding.
- हिन्दी — नीतिवचन १५:३२
- जो शिक्षा को अनसुनी करता, वह अपने प्राण को तुच्छ जानता है, परन्तु जो डाँट को सुनता, वह बुद्धि प्राप्त करता है।
સંદર્ભમાં
૩૦આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે , અને સારા સમાચાર શરીરને પુષ્ટ બનાવે છે.
૩૧ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
૩૨શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.
૩૩યહોવાહનો ભય ડહાપણનું શિક્ષણ છે, પહેલા દીનતા છે અને પછી માન છે.
